પ્રેરણા નવોદય & સૈનિક સ્કૂલ ક્લાસીસ ખીરસરા
મો. 9033866463
ફકત ધોરણઃ 5 ના વિદ્યાર્થી માટે સૈનિક સ્કૂલ બાલાચડી પ્રવેશ પરીક્ષા 2024
ના ફોર્મ ભરવા માટે ની માહિતી
પ્રશ્ન. સૈનિક સ્કૂલ બાલાચડી એટલે શું?
જવાબ સૈનિક સ્કૂલ બાલાચડી એક કેન્દ્ર સરકાર સંચાલિત સીબીએસસી કોર્સ ચલાવતી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે.
પ્રશ્ન. નવોદય સ્કૂલ અને સૈનિક સ્કૂલ માં શું તફાવત હોય?
જવાબ બંને સ્કૂલો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે અને એક સરખો જ અભ્યાસક્રમ હોય છે પરંતુ બંનેના ઉદ્દેશ્યો અલગ છે જેમ કે સૈનિક શાળામાં બાળકને સૈનિક બનવા માટે કે કોઈ ક્ષેત્રમાં અધિકારી સુધીના પદ માટે ધોરણ છ થી 12 સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
જ્યારે નવોદય સ્કૂલમાં બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ અને ખાસ ગ્રામ્ય વિસ્તારના બાળકો ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનો અભ્યાસ મળે એ હેતુથી નવોદય સ્કૂલ કેન્દ્ર સરકાર ચલાવે છે.
નવોદય સ્કૂલમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી જ્યારે સૈનિક શાળામાં દર વર્ષે લગભગ ૧,૬૦,૦૦૦ જેવી વાર્ષિક ફી હોય છે.
|
નવોદય |
સૈનિક સ્કૂલ |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પરીક્ષાની તારીખ |
20 જાન્યુઆરી 2024 સમય 11:00 વાગ્યે |
હજુ જાહેર કરવામાં આવેલ નથી |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્પર્ધાનું ક્ષેત્ર |
જિલ્લા કક્ષાની |
ભારત દેશનો
કોઈપણ રહેવાસી |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બાળકની ઉંમર મર્યાદા |
01-05-2012 થી 31-07-2014 (બંને દિવસોનો સમાવેશ થાય છે) |
01-4-2012 થી 31-3-2014 (બંને દિવસોનો સમાવેશ થાય છે) |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અભ્યાસક્રમ |
|
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પરીક્ષાનું માધ્યમ |
ગુજરાતી |
ગુજરાતી |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઓનલાઇન અરજી ફી |
0/- ફ્રી |
₹650 |
1. ઓફિસ નોટિફિકેશન વધુ માહિતી માટે :
1 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે: અહી ક્લિક કરો
2.
સૈનિક સ્કૂલ બાલાચડી પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે: અહી
ક્લિક કરો
No comments:
Post a Comment